Gujarati Quote in Blog by Manish Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મારા પરિવાર ના સભ્યો અને સાથી ઓ માટે ટૂંકો સંદેશ.*

2020 એ ફક્ત ટકી રહેવાનું વર્ષ છે,

નફા-નુકસાનની ચિંતા કરશો નહીં,

સપના અને યોજનાઓ વિશે પણ વાત ન કરો,

સૌથી મહત્વની બાબત એ છે કે આ વર્ષે તમારી જાતને જીવંત રાખવી,

બચવું એ નફો કમાવવા જેવું છે, 💐
ગમેતે ઝોનમાં હોવ સાહેબ..!

છતાં કાળજીપૂર્વક રહેજો,
રેડ,ઓરેંજ,ગ્રીન આ બધા ઝોન તો આજકાલનાં છે,

પણ તમે મારા હૃદય💖ઝોનમાં કાયમ રહેનારા છો.


સાચવજો મિત્રો તેમજ સ્નેહીજનો🙏

Gujarati Blog by Manish Patel : 111439465
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now