સુખ# સુખ શું છે?સુખ એક નજરાણું છે,જે દરેક ક્ષણને આનંદથી રહેતા શીખવાડે છે.
ખુશી એક સિક્કો નથી કે તમારે શોધવી પડે; એ ફક્ત લાગણીઓની અનુભૂતિ કરાવે છે.
સ્નેહનું સાગર આંખોમાંથી છલકાય છે,હેેૈયું હેતના હરખથી છલકાય છે.
જાણે શું વાત છે?બીજાને મલકાતા જોઈને હોઠાે ખુશીથી જ છલકાય છે.સાચું સુખ એ છે, જે બીજાની ખુશીમાં જ આપણું સુખ સમાયેલું છે.