તને મળવાનો જાદુ જુદો હતો,
તારી સાથે વાતો કરવાનો લહાવો જુદો હતો,
તને જોવાની મજા અલગ હતી,
પણ,
હવે, તારા ફોટાને પણ અમે એટલાં જ પ્રેમથી જોઈને આનંદ મા આવી જઈએ છીએ.
#આનંદી

Gujarati Thought by Vruti : 111439417

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now