માન્યું દુનિયામાં છે ઘણું જે મને ન પરવડે....
પણ છે એવું ય ઘણું જે તદ્દન મફત મળે....
મળ્યું છે કંઈક એવું જ જેનો જોટો ન જડે....
એને જાણી લીધાં પછી હવે જગતમાં મને કાંઈ ન નડે....
અંતરના આ ખજાનાની ઓળખ તેં કરાવી પ્રભુ ....
મારે તો ઘરની ખેતી છે ખોટ શેની પડે....
#આનંદી