ધ્યેય જિંદગીનો ઊંચો રાખીને જો
દઢ સંકલ્પ થી આગળ વધીને જો
જિંદગીને એક અલગ અંદાજથી જીવીને જો
કોઈના ચહેરા ને ખુશીનું કારણ બની ને જો
બની જશે જીવન આનંદથી ભરપૂર
સતત ધડકી રહેલા હૃદય ને તુ રાજી રાખીને જો
#આનંદી

Gujarati Poem by Urvashi Trivedi : 111439237

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now