#આનંદી થઇ ઉઠે દિલ અમારુ
જ્યારે ખુશી થી તું મલકાય

#આનંદી તારા સ્વભાવ થી
હૈયું અમારુ હરખાય

આજે મન છે ખુશ એટલું
અમારા મન માં ના સમાય

આંખો બંધ કરી લઉં મારી
ખુશી થી આંખો છલકાઈ ન જાય

સુખ શાંતિ મળે તને જીવનમાં
દુખ દર્દ તારા જાય વિખરાય

પ્રગતિ કરે તારા જીવનમાં
હરેક ક્ષેત્રે થાય તારો વિજય

પરીવાર સાથે મળીને આપે
જન્મ દિવસ ની શુભેચ્છા તને "જય"

" Happy Birthday Jay "


#આનંદી

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111439231

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now