# આનંદી
ઊગતો સૂર્ય- ખીલેલા પુષ્પો- પંખીયો નો કલરવ - સ્વચ્છ નિર્મળ આકાશ- ખળખળ વહેતી અને ભળી જતી સાગર માં એવી નીર નીતરતી નદિયો - મારી જનમ ભૂમિ એવી ધરતી- કેટ કેટલું આપ્યુ હે કુદરત!
" તને માણવા તત્પર એવી હું તને મારા માં ઉતારી લેવા માંગું છું
મારા હૈયા માં ભરી લેવા માંગું છું મંદ મંદ સ્મિત કરતી તને જોયા કરતી સમાઇ જા મુજ # આનંદી મનડા મા!!