દુનિયા સતરંગી,
એમાં માણસો પચરંગી.
રોજ રમે પોતાને શાણા સમજી,
અને આપણેય રમીએ બાજી તરંગી,
કેમકે આપણેય મૂળ તો સ્વભાવે # આંનદી.

#આનંદી

Gujarati Motivational by Ashok Upadhyay : 111438727

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now