જીવતો હતો હું મારા આનંદમાં ,
આવી તે મારી જિંદગીમાં આનંદ લાવી,
મળ્યા થોડો સમય અમે એકબીજાને ,
હતો આંનદ જિંદગીમાં બદલી ગયો ગમમાં,
સારું લાગ્યું સરુવાતમાં અમને મળવું,
લાગવા લાગ્યું તે મળવું બોજરૂપ અમને,
થયા દુર અમે એકબીજાથી ,
ના રહ્યો મારી જિંદગીમાં આંનદ.
#આનંદી