સૂરજ ની લાલાસ
સંધ્યા અે ફિક્કી પડી...

કોઈ યાદ ની આજે
ચાંદની ખીલી...

હૈયા નાં એક ખૂણે
કોઈ વસ્યું હતું ..

એ સંગતની આજે
અચાનક યાદ આવી...

Gujarati Poem by Mayur Chaudhary : 111438611

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now