કોઈની માટે
365 દિવસ
ખુલ્લું ને
કોઈની માટે
હું હંમેશા બંધ
થઈ જાઉ છું
હાં, હું બારણું છુ.
શૈલેષ જોશી

Gujarati Poem by Shailesh Joshi : 111438533

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now