વાદી પ્રતિવાદીની વચ્ચે ફસાયો છે ન્યાય
કોર્ટના પિંજરે પછડાયો છે ન્યાય
સાક્ષીઓની ખેંચાખેંચીથી પીંખાય છે ન્યાય
સત્તા અને સંપત્તિથી ખેંચાયો છે ન્યાય
દ્રોપદીનું વસ્ત્રાહરણ તો એક જ વાર થયું
અહીં તો રોજેરોજ પીંખાયો છે ન્યાય
#ન્યાય

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111438460

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now