લોકો કહે છે કે મીરા તો ક્રિશ્નના પ્રેમમાં પાગલ છે ..!!
અરે .. !! તમે જરા પ્રેમ કરીને તો જુઓ કે એ પાગલપન શેનું છે .. ??
રાધા તો જીવી રહી ક્રિશ્નના વિરહમાં જીવનભર .. !!
કોઇના વિરહમાં ઝુરવિનેતો જુઓ કે આ દુખ કેવું છે.. ??
અમર બનીએ ઘડી દરેક પ્રેમીના જીવનની .. !!
પ્રેમના સંબંધની શરુઆતજ્યારે થઇ છે .. !!
સાચા પ્રેમના સંબંધને તો નામ જ નથી મળ્યું આજ સુધી .. !!
બસ .. !! એમ સમજો આ રાધાને મીરાના પ્રેમ જેવું જ છે .. !!