અમરેલી : બગસરામા કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર અને સ્થાનિકો લોકો ફફડી ઉઠયા...
કોરોના પોઝિટિવ વિસ્તારને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાયો..
આ વિસ્તારના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવશે...
કોરોના પોઝિટિવ કેસ આવતા શહેર થયુ સજ્જડ બંધ...
જીલ્લા પોલીસ વડા સહિત નો પોલીસ કાફલો અને આરોગ્ય વિભાગની ટીમો ના બગસરા મા ધામા...
જીલ્લામા બીજો કેસ નોંધાતા લોકો ચિંતિત...