" ન્યાય "

આજ નહીં તો કાલ કરે છે,

ભલે, રહીં ને થોડી વાર કરે છે;

એક વાર નહીં વારંવાર કરે છે,

સમય સૌને " ન્યાય " કરે છે..!!

- યોગેશ બી. ઠક્કર 😊

#ન્યાય

Gujarati Poem by Yogesh DB Thakkar : 111438247

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now