એક વર્ષ પહેલાં ખેડુત પોતાના પાકવિમાનુ પ્રિમિયમ ભરીને સરકાર પાસે નહિ પણ કંપનીઓ પાસેથી પાકવિમો માંગતા હતા ત્યારે ઘણા લોકો ખેડૂતોને ભિખારી કહેતા હતા અત્યારે એ લોકો ના વેપાર ધંધા બેમહીનાથી બંધ થયા છે ત્યા તો સરકાર પાસે બરાળા નાખી ને બોલે છે કે લોનના હપ્તા માફ કરો લાઈટ બિલ માફ કરો ગેસ બિલ માફ કરો એ લોકોને કહેવા માગું છુ કે તમે એક આઠાનાનુ પણ પ્રિમિયમ નથી ભર્યું તો માંગો છો એને શું કહેવાય ભિખ કહેવાય જગતના તાતની તકલીફ તમે નથી સમજી એટલે ઉપરવાળા તાતે તમને તમાચો માર્યો છે
જય કિશાન
H@B