થઈ કેવી દુનિયા આજે ,
ન કોઈ ગીચતા , નથી કોઈ બહાર...
પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે ,
જે થતી'તી હમણાં સુધી ખુવાર...
ડર છે મૃત્યુનો સૌ કોઈને ,
અહીં કોણે જોઈ છે કાલની સવાર...
ગોંધાયા છે સૌ પોતાના ઘરે ,
'રાજ' હવે જીવ્યા-મર્યાના ઝાઝા જુહાર....

- રાજહર્ષ (સુરત)

Gujarati Poem by RRS : 111437998

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now