શાને થાય છે તું દુઃખી?
સાચો ન્યાય તો દુનિયાના રાજાના દરબારમાં થાય છે.
મળી છે તને હાર જીવનમાં,
સાચી જીત તો કર્મનાં નિયમની થાય છે.
ના નિરાશ થા તું જીવનમાં,
અંતે સત્યનો વિજય થઈ ન્યાયનું પલ્લું તોળાય છે.
#ન્યાય

Gujarati Blog by ધારા મનિષ ગડારા : 111437965

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now