આંખે પાટા હાથે ત્રાજવા.
છેતરામણું રૂપ છે ન્યાય નુ !
સાચું રૂપ જાણે છે હર એક.
ભીતર છે ન્યાય છતાં વ્હાલું છે.
છેતરામણું રૂપ ન્યાય નુ.
છેતરી ને જીવીયે હજુ જીવી લયસું.
ભીતર નો ન્યાય જીરવી લયસું
ગજબ તુક્કો દોડાવે ભીતર ના ન્યાય પાસે !
અંધ ને ક્યાંથી દેખાશે ભીતર?... !
#ન્યાય