Gujarati Quote in Shayri by Ashvin Sutariya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹🌹🌹 *ન્યાય* 🌹🌹🌹🌹
રાતે એ ચિંતા, કે સવારે સૂરજ કેવો ઊગશે
સવારે એ ફિકર, કે આજે સાંજ કેવી રેહશેે.

દેશના વિકાસને દિલથી માણત પણ હાય રે! કોરોના એક વેંત છેટે જ આ મહામારી નડી.

હજુય ચેપના ડર થી માસ્ક ના ખોલી શક્યો, રોજ એક સનસનાટી ખબર ટીવી સામે રહી.

તકજોઈ શત્રુદેશ આગચંપી કરે તેવી શંકા છે, દેશદાઝ જવાનોના ક્રોધની સીમા પાર રહી.

મિત્ર અને શત્રૂની વચ્ચે ઊભો કોરોના,એક આફત પીઠ પાછળ એક નજર સામે રહી.

વિશ્વ ન્યાયાલય ને અપીલ ન્યાય કરે, નહિ તો આ લડાઈ આપણે જ લડવાની રહી.

લી . અશ્વિન સુતરીયા
M-968712453

Gujarati Shayri by Ashvin Sutariya : 111437936
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now