છળ-કપટને ચપ્પા છૂરી,
રાખે છે એ નજર બૂરી.

પાછળ બેઠા શકુનીઓ,
ખેંચતા રહે એવાની ધૂરી.

સોટી પડશે શ્યામની જે દી.
ભરત 'એમની વાર્તા પૂરી.
#ન્યાય

Gujarati Poem by Bharat : 111437646

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now