માત્ર કોઈ ને
મેળવવા માટે
જ તેને ચાહવું
તે સાચું નથી
કોઈ ની યાદ માં
કોઈ ની રાહ માં
જીવનભર રાહ
જોવી તે પ્રેમ
અને જ્યારે તે
મળે ત્યારે માત્ર
તેને નીરખતા જ
રહેવું તે પ્રેમ

Gujarati Whatsapp-Status by Hir : 111437364

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now