સોમવારથી અર્થતંત્રની ગાડી પાટે ચડશે
લોકડાઉન ૪.૦નું કાઉન્ટડાઉન શરૂ : આજે સરકાર ગાઇડલાઇન્સ જારી કરશે : લોકડાઉન ૩૦મી સુધી લંબાવાય તેવી શક્યતા : ગ્રીન ઝોન - ઓરેન્જ ઝોનમાં મળશે ઘણી બધી છૂટછાટો : માત્ર કન્ટેનમેન્ટ ઝોનમાં જ નિયંત્રણો રહેશે : સાફ - સફાઇ - સોશ્યલ ડિસ્ટન્સ - માસ્ક ફરજીયાત : દુકાનો ખોલી શકાશે કદાચ ઓડ ઇવનનો નિયમ લાગુ થાય : ટ્રાન્સપોર્ટ, હવાઇ, બસ સેવામાં રાહતની આશા : સિનેમા - મોલ - શાળા - કોલેજો બંધ જ રહેશે : હોટલો ખુલશે : માત્ર હોમ ડીલીવરી