શાંતિથી આંખો મીંચી એક કબૂતર બેઠું હતું.
કોઈએ જોરથી તાળી પડી.
- માણસ

શાંતિથી આંખો મીંચી એક કબૂતર બેઠું હતું.
કબૂતર ને બુદ્ધ ની જેમ બેઠેલું જોઈ,
કોઈએ તાળી પાડવા ભેગાં લાવેલા હાથ પાછા લઈ લીધા.
- માણસાઈ

✍🏿..પંકિલ દેસાઈ

Gujarati Microfiction by Pankil Desai : 111437060

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now