Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવા કેવા લઠ્ઠાઓ ભર્યા છે હે, બાયુંના ઈનબોક્સમાં જઈ પોતાનો રોફ બતાવે...

લ્યા લખોટા મેં જાણ્યું છે કે તું બાયુંની આઇડીમાં જઈ વલ્ગર મેસેજ કરે છે...

ક્યારે મારા ઈનબોક્સમાં આવી ને પણ એકાદ મેસેજ કર એટલે તને ભી ખબર પડે કે અહીં બધી ખાલી બંદૂક નથી.

તું થોડો સાઇકો હોઈ તો હું મગજ વગરનો જ છું. અહીંયા જેટલા લલ્લુ પંજુ છે એનાથી તો ખુમારી વાળો જ છું.

એટલે જ્યાં ને ત્યાં મેસેજ કરવાનું બંધ કરી દેજે અને હવે જો ક્યાંય મને સંભળાયું કે તે લેડીઝમાં ખરાબ મેસેજ કર્યા તો મોરબી થી અમદાવાદ માત્ર ને માત્ર 200 km જ છે..

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111437059
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now