વિચારો ના વંટોળો માં ગુમાવી ના દેતા આ અમુલ્ય જીવન,
કારણ કે ક્યારેક અહીં કદી ના વિચારેલી ઘટના ઘટી જાય છે,
અને
ક્યારેક અહીં વિચારેલું બધું #માત્ર વિચારો પૂરતું જ સીમિત રહી જાય છે.

Gujarati Blog by Bhavesh Rathod : 111437046

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now