#માત્ર


માત્ર અહેસાસ છું, હું ને હું માં,
જાગતો જ રહ્યો છું, ખરે હું માં;

વિખરાઈ જાય છે, અંતે માળો,
માયિક બંધનો રહેશે, ખરે હું માં;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111436997

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now