પીપળના પાંદડા જેવા ન બનો જે સમય આવે અટલે સુકી ને પડી જય છે , બનવો હોય તો મહેંદીના પાંદડા જેવા બનો જે પોતે પીસાઈ ને બીજાના જીવનમાં રંગ ભરી દે છે .

Gujarati Thought by Hemakshi Thakkar : 111436878

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now