#માત્ર
માત્ર મારી સાથે જ મારી સવારી નીકળી પડી,
માત્ર મારાં સિવાય બીજા કોઈ ને હું ના જડી!!
"વિચારો નો કાફલો" લઇ ને લાગણીઓ પાછળ દોડી!!,
એ પકડે મને ત્યાં તો હું માત્ર મારાં માં જ સમાઈ!!!

dr. priyanka vijay gorasiya

Gujarati Blog by Dr Priya Gorasiya : 111436810

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now