#માત્ર
✍️ કલમ બોલે ને .....
કાગળ ના સાંભળે,,
એવું ક્યાંય હોતું હશે...!!
✍️ માણસ ભૂલ કરે....
ને અનુભવ ના મેળવે,,
એવું ક્યાંય હોતું હશે....!!
✍️ માત્ર દિલ રડે ....
ને લાગણીઓ કોરી રહે,,
એવું ક્યાંય હોતું હશે.....!!
FROM
SHILU PARMAR
ખરેખર દિલથી.....દિલની વાતો.....