મારી ઓળખ તારી ઓળખ છે માનવ ની માત્ર
જીવન જીવુ હુ અને તુ રહેવા સાથે માત્ર
ભેગુ કરીએ ભેગા થઈ ને ભાવીના ભયે માત્ર
અનિશ્ચિત જીંદગી છે છતાં મનસુબા મોટા માત્ર
કલ્પના કરી છે સુંદરતા ની મલે નસીબે માત્ર
ઓ મારા નશીબ તુ પણ કેવુ છે ગમતી ગમાડી છતાં રચના અન્ય જોઇ કુદરત ની ગમે પણ ના બોલી શકાય લેશ માત્ર
ખરેખર ચંચળ મન છે ઝેર ભરેલું કાવાદાવા નિરંતર કરતુ રહે
છતા ઉપરથી મઘમઘતુ રાખી જીવે જાય છે
આ છગુણલાલ થઇ ને સજ્જન ?
ફક્ત અહં ને પોષવા માત્ર...........
#માત્ર