🌷 ઘરે રહેવું 🌷
🌷નીંદર પણ શું ગજબની વસ્તુ છે
જો આવી જાય તો બધું જ ભુલાવી દેછે
અને જો ના આવે તો ભૂલેલું પણ બધું યાદ કરાવી દેછે ...🌷
- અજ્ઞાત

Gujarati Quotes by Nilesh Udeshi : 111436127

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now