કેટલા સ્વપ્ન જોયા એક બીજા મા ખોવાઈ ને?
મન હૈયા એક થયાં સ્પર્શ ની અનુકંપા પણ એક થઈ. માત્ર મારી એક ભૂલ શંકાશીલ સ્વભાવ એક
જીવ ને બે શરીર થયાં. વ્હારે. ! છતાં માત્ર એક ભૂલ?...... !
#માત્ર

Gujarati Motivational by Harshadbhai Narandas Thakkar : 111436119

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now