આવતી ૧૭ તારીખે લોક ડાઉન કાઢો કે ના કાઢો...

પણ
આ કોરોનાની હેલોટયૂન કાઢજો..

ગળે આવી ગ્યાં બાપ...😅

*શું કામે ફોન કર્યો હતો એ*
*પણ*
*ભૂલાય જાય છે*...😂🤣😂😂🤣

Gujarati Jokes by SMChauhan : 111435990
Heer The Open Book 7 year ago

સાચે જ હવે ચીડ ચડે છે ટ્યુન પર😊😂

Bindu 7 year ago

Sachi vat...😄

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now