મનજી : ભોપલા તું ક્યાં રેસ??
ભોપલો : રાકા ના ઘર ની બાજુ માં..
મનજી : રાકા તું ક્યાં રેસ?
રાકો : ભોપલા ના ઘર ની બાજુ માં
મનજી : તમે બેય ક્યાં રયો સો?
ભોપલો ને રાકલો : ઘર માં....

😑

Gujarati Jokes by બાબા સત્સંગી : 111435903

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now