...........................................
મને એ ભ્રમ હતો કે,
એ ભ્રમ ન હતો કોઈ.

એવા ભ્રમમાં આજે,
થઈ ગયો મોટો ભ્રમ.

ભ્રમને ના સમજ્યો,
એજ થઈ ગયો ભ્રમ.

...........................................
લી. રુદ્ર રાજ સિંહ
તા. ૦૭/૦૫/૨૦૨૦

Gujarati Shayri by Rudrarajsinh : 111435866

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now