Gujarati Quote in Shayri by Avani

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી જરૂર મારે સંગીત ની....
હું મૌનરાગ માં મહાલું છું....
બધાં ઘોંઘાટને અવગણી ને....
આતમ નાં અવાજ મુજબ ચાલુ છું....
મિત્રો ઝાઝા ક્યારેય ઝંખ્યાં નથી....
હું મારા માં જ મહેફિલ ને માણું છું....
કહે છે આ જગત અભિમાની મને....
સારી રીતે હું જાણું છું....
પણ આદતો એવી જ છે મારી....
સાગરમાં માત્ર મોતી ને પિછાણુ છું....
ગમતાં મળે તો કાવ્ય થઈ જાઉં છું....
ન ગમતાં માટે માત્ર એક ફટાણું છું....
નથી ઓળખતાં જે તેમને અણગમો છે....
ઓળખે છે એમનાં માટે ઉનાળાનું શરબત અને શિયાળાનું વસાણું છું....
જગત માટે શબ્દકોષ બહુ સામાન્ય છે મારો....
પણ અંગતોની વચ્ચે અંદર નો ખજાનો બહાર આણું છું....
#અંતર્મુખ

Gujarati Shayri by Avani : 111435625
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now