આસું લુછવા કોઈ હાથ જોઈએ
ને રોવા માટે ખભો
બહુ જરૂરી છે
ખિસ્સામાં નોટ થી કંઈ વળશે નહીં
ખરાં સમયે
પડખે ઉભા રહેવાવાળો
મળશે નહીં
શૈલેષ જોશી

Gujarati Thought by Shailesh Joshi : 111435605

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now