એની સાથે તો
હજી મારે જીંદગી વિતાવવાની છે
પણ
જેનાં થકી
આજ સુધીની મે જે જીંદગી વિતાવી છે,
મારી પહેલી ફરજમાં
એ આવે છે
શૈલેષ જોશી

Gujarati Thought by Shailesh Joshi : 111435562

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now