જાતને બદલાવી અંતર્મુખથી જો જોયુ
કશુંક પામીશ તેવુ જે અનુભવ્યું
પ્રયત્નો હજાર કર્યાં કર્મનાં
પણ સફળતા ન જોતા બીજાના પણ અંતર્મુખ બોલ્યા
છોડ આ પંજવણ લોકો બોલ્યા..તારા નસીબમાં નહીં
જો તો ખરા મહેનતને પ્રાર્થના જોઇ અમે પણ પસીજયા
પણ તારા ભગવાનને તારી ફિકર નહી
કહે શું લોકો મને ખબર ન પડી એક રતી
પણ જ્યારે અંતર્મુખ બોલ્યુ
છોડ આ દુનિયા મુકી
ભાગવુ નથી કહી બતાવુ પણ નથી એ ભગવાનને
બસ અંતર્મુખ કહી જાણ્યું...
બસ ચાલ્યા અમે છોડી સંસારને
#અંતર્મુખ