વીતશે ક્ષણે ક્ષણે, એ અંગાર બનીને,
ઝાકળ ભીનાં,  સ્મરણો  રાખ બનીને;

ઝીલશ હું ચાંદનીને, સતત આંખો માં,
ઈતમિનાન પ્રેમ વેલ ની ,સાખ  બનીને;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111435433

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now