કરી શકાય છે અહીંયા હર કોઈને વાતો થી ગુલામ,
બસ શબ્દોનો જાદુ આવડવો જોઈએ..!
અને અભુભવી શકાય છે એને પણ અહીંયા,
બસ એવો ભાવ હોવો જોઈએ..!
નથી મફત માં મળતી અહીં દુવા ઓ પણ ,
એની માટે પણ કંઈક કર્મ જોઈએ..!
અને નથી ખુલતું અહીંયા કોઈ આટલીય મુલાકાતો બાદ,
એની માટે પણ અંતરનાદ જોઈએ..!