અંતરિમ પડાવરૂપી સફર

જે જિંદગીને ખાલી રખડવાનું જ સમજે છે,
એમને ન તો ચાહ હોય ન તો રાહ હોય! પરંતુ
જે જિંદગીને અંતરિમ પડાવ તરીકે જુએ છે,
એ જિંદગીના દરેક મોડ ને ટીપી ટીપીને તેને જીવે છે!

🖋️📑@વિકુ

Gujarati Blog by Vivek Vaghasiya : 111435324

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now