દર્દ ને ઝખ્મો તાજા, લાગી રહ્યાછે મીઠા,
ઝેરને અમી દ્રષ્ટિ માં,  અમૃતમય જોતાં;

કાળ ના ગાલમાં, છવાઈ  જાય છે બધુંય
સમયની નાવડી અંતર્મુખ સફરમય જોતાં;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111435307

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now