હું કોણ છું? હું શું કરું છું? હું શું કરવા માંગુ છું?
પછી આવે કે મેં એના માટે કેટલું બધું કર્યું? પણ એને કંઈ મારી પડી છે? હું નહીં હોવું ત્યારે ખબર પડશે વગેરે વગેરે..આ આપણો અંતર્મુખ સ્વભાવ. લાઈફ પાર્ટનર ને ક્યારેક ઇમ્પોર્તંત ના આપ્યું તો ખોટું લાગી જાય. બોસ કંઇક બોલે તો મૂડ ખરાબ થઇ જાય.
અરે, લોકો તો લોકો જ રહેવાના.
વણ કહી વાતો એકદમ પારદર્શક હોય છે.
સમજાય એને વંદન...
Krina Shah.
#અંતર્મુખ