છે તારું વિશ્વ તુજ મહીં
જો એકવાર થૈ અંતર્મુખ,
આવ્યોને જવાનો એકલો,
શું પામશે થઈને બહિર્મુખ,
સાચું ખોટું ઈશ્વર તોલશે,
પામીશ એને થૈ અંતર્મુખ...
#અંતર્મુખ

Gujarati Shayri by અમિ- હેતલ પટેલ : 111435268

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now