અંતર્મુખી ભીતરથી બહુ જ વલોવાયેલું હોય છે.
પોતાની વેદના , દુઃખ , તકલીફ એ કોઈને વહેંચી નથી શકતું. અતર્મુખીના અંતરને વાંચવું બહુ જ અઘરું હોય છે.

Gujarati Thought by Daxa Parmar Zankhna. : 111435266

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now