આપણી કોઈ જાણીતી વ્યક્તિ જ્યારે ખોટા રસ્તે વળી રહી હોય, આપણને ખ્યાલ આવી જાય અને આપણે એને ચેતવીએ છતાં એ આપણી વાત ના સાંભળે અને છેવટે ખાડામાં પડે..!
ખાડામાં પડ્યા બાદ પણ પાછી એ વ્યક્તિ,
“મને અહીંયા મજા આવે છે..." એવી વાતો કરે ત્યારે શું કરવું જોઈએ..? 🤔
હું તો એ ખાડામાં બે મુઠ્ઠી માટી નાખી દઉં અને ચાલતી પકડું... જોવુય નહીં અને બળવું નહીં!
😂😂😂😂😂😂😂
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏