#અંતર્મુખ

તેમના આવ્યા પહેલા હતો હું અંતર્મુખ.
તેમના આવ્યા પછી જીવતા શીખ્યો છું.
હવે તેઓ જવાની વાત કરે છે અને અમને,
ફરી અંતર્મુખ બનાવવાની વાત કરે છે.

Gujarati Shayri by Harsh Soni : 111434946

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now