હા મારે પાગલ બનવું છે....
પાગલ બની જીવવું છે મારે,
મારા બાળપણની જેમ મારે જીવવું છે,
પાગલ બની જવાબદારીથી મારે જીવવું છે,
પાગલ બનવું છે મારે મારા પ્રત્યે,
કરી બતાવવું છે મારે સમાજને
પાગલ બની જીવવું છે મારે,
સત્ય, પ્રેમ, કરુણા, માનવતાની સાથે,
પાગલ બની જીવવું છે મારે,
જીવનની ઊંચાઈએ ચડીને મારે,
પાગલ બની જીવવું છે.
#પાગલ